શાપુર ગામે નાસ લેવાના ઇલેક્ટ્રિક મશીન આપવામાં આવ્યા

શાપુર ગામે નાસ લેવાના ઇલેક્ટ્રિક મશીન આપવામાં આવ્યા
Spread the love

કોરોનાની મહામારીમાં શાપુર ગામના મહિલા અગ્રણી મનીષાબેન ફડદુ દ્રારા નાસ લેવાના ઇલેક્ટ્રિક મશીન આપવામાં આવ્યા. તેમજ સૅનેટાઇઝની બોટલ પણ આપવામાં આવી. WHO તથા ડૉક્ટરના મત મુજબ દિવસમાં ત્રણ વખત 5 મિનિટ સુધી ગરમ વરાળ નાકમાં જાય તો કોરોનાના જંતુ મરી શકે છે. 7 થી 8 દિવસ દરરોજ નાસ લેવો જરૂરી છે વંથલી તાલુકાના શાપુર ગામના લોકોને કોરોનાથી બચવવા માટે આ પ્રકિયા લોકો શરુ કરે એ હેતુ સાથે નાસ મશીન આપવામાં આવ્યા છે.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200914-WA0005-1.jpg IMG-20200914-WA0006-0.jpg

Right Click Disabled!