શિહોરી નાગરિક સહકારી બેંક દ્વારા કોરોના વાઇરસની સામે સાવચેતી રાખવાની સાથે સલામતી માટે ની સલાહ સૂચનો

શિહોરી નાગરિક સહકારી બેંક દ્વારા કોરોના વાઇરસની સામે સાવચેતી રાખવાની સાથે સલામતી માટે ની સલાહ સૂચનો
Spread the love

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શિહોરી નાગરિક સહકારી બેંક દ્વારા કોરોના વાઇરસ ની સામે સાવચેતી રાખવાની સાથે સલામતી માટે ની સલાહ સૂચનો આપવામાં આવ્યું. જાહેરમાં થુંકવું. કોઈ બીજી વ્યક્તિ સાથે હાથ મિલાવી તમે હાય હેલ્લો ન કરવું. શકય બને તો એક મીટર અંદર અંતર રાખવું જોઈએ. ખાંસી શરદી તેમજ શ્વાસ લીધા માં તકલીફ પડે તો તરતજ નજીકના દવાખાનામાં સારવાર માટે જવું જોઈએ. આમ કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે શિહોરી નાગરિક સહકારી બેંક દ્વારા કોરોના વાઇરસ ની ઝપેટમાં આવવાની શકયતા સામે બાંયો ચડાવીને આગોતરી તૈયારી બતાવી હતી.

IMG-20200320-WA0183.jpg

Right Click Disabled!