સમગ્ર ગુજરાતની અદર જીલ્લા અને નગરપાલિકા ચુંટણીના બુગલ ફુકાઈ ગયા

સમગ્ર ગુજરાતની અદર જીલ્લા અને નગરપાલિકા ચુંટણીના બુગલ ફુકાઈ ગયા
Spread the love

કચ્છ મુન્દ્રા માટે એક ઉત્સાહ જેવો માહોલ છે. હાલમા મુન્દ્રા અને બારોઈને નગરપાલિકામા સમાવેશ કરવામાં આવ્યુ. છે.અને ત્યા સાત વોડનુ સમાવેશ છે તેની અંદર 28 સીટો રાખેલ છે. હવે મુન્દ્રા નગરપાલિકાની ચુંટણીમા તમામ યુવાનો પોતાનુ રાજકીય કારકિર્દી અજમાવા મહેનત કરી રહ્યા છે. એવામા મુન્દ્રાના એક તેજસ્વી અને હમેશા લોકો માટે કાર્યરત રહેતા સિરાજખાન મલેકને નગર પાલિકાની ચુંટણી લડાવવા માટે મુન્દ્રાની જનતાનો પ્રચંડ સમર્થન મળી રહ્યું છે મુન્દ્રાના રાજકારણમા સિરાજખાન મલેક જેવા યુવા નેતાની જરૂર છે. જે જનતા માટે રાજનીતિ કરવા માગે છે. જે તાયફા નહી સાચા વાયદાની રાજનીતિ કરવા માગે છે.

રિપોર્ટ : પ્રકાશ મહેશ્વરી

IMG-20200912-WA0184.jpg

Right Click Disabled!