સમગ્ર રઘુવંશી સમાજ અને તમામ જલારામ બાપાના ભક્તો માટે ખુશીના સમાચાર

સમગ્ર રઘુવંશી સમાજ અને તમામ જલારામ બાપાના ભક્તો માટે ખુશીના સમાચાર
Spread the love

સમગ્ર રઘુવંશી સમાજ અને તમામ જલારામ બાપાના ભક્તો માટે એક ખુબ સરસ અને ખુશીના સમાચાર છે. સમાજની ઘણા વખતથી એક દિલની લાગણી હતી કે દુબઈમાં જલારામ બાપાની પધરામણી થાય. અમેને જણાવતા ખુબ આનંદ થાય છે કે સહુના સહિયારા સંકલ્પથી લોહાણા જ્ઞાતિના ઈષ્ટદેવ એવા જલારામ બાપા એમની અસીમ દયાથી દુબઈમાં ખુબ જલ્દી પધારવા આવી રહ્યા છે.

જ્ઞાતિના આગેવાનો આના માટે ઘણા વખતથી પ્રયત્નશીલ હતા અને તેમની અથાગ મહેનત આખરે રંગ લાવી રહી છે. પરંતુ આવું મોટુ ભગીરથ કાર્ય સહુના સાથ સહકાર વિના પારના ઉતરે… તો આપ સહુનો સહકાર આવકાર્ય છે. દુબઈમાં રહેતા જલારામબાપાનાં ભક્તોએ હરીશભાઈ પવાણી મો.૦૫૦૬૪૪૦૮૭૨, ભરતભાઈ રૂપારેલ મો. ૦૫૦૪૫૨૯૨૭૮, મુકંદભાઈ અખાણી મો.૦૫૦૫૫૩૦૯૫૦ અથવા મનોજભાઈ બારાઈ મો.૦૫૫૫૪૮૩૨૨૦નો સંપર્ક સાધવા શિલ્પાબેન ઠક્કર તથા આયોજકોએ અપીલ કરી છે.

આલેખન : શિલ્પા ઠક્કર (દુબઈ)

Right Click Disabled!