સમસ્ત ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા પૂ. મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ

સમસ્ત ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા પૂ. મોરારીબાપુ પર હુમલાના પ્રયાસ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ
Spread the love

દામનગર સમસ્ત ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી વિશ્વ વંદનીય કોમી એકતા ના હિમાયતી સામાજિક સંવાદિતાના મસીહા પૂજ્ય મોરારીબાપુ ઉપર તા૧૮/૬ ના રોજ દ્વારકા ખાતે હુમલા નો પ્રયાસ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ કરતા સમસ્ત મુસ્લિમ સમાજ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને વિગતે પત્ર પાઠવી કોમી સોહાર્દ અને ભાઈચારાની હિમાયત કરતા વિદ્વાન શાસ્ત્ર જ્ઞાતા પૂજ્ય મોરીરી બાપુની વર્ષ ૨૦૧૭ની કથાનો વીડિયો એડીટીંગ કરી મૂળ હાર્દ તાંતપર્ય થી અલગ સંક્ષિપ્ત ભાગ ને સોશ્યલ મીડિયામાં વાઇરલ વીડિયોના આધારો પૂજ્ય મોરારીબાપુ ઉપર હુમલાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લઈ દાખલ રૂપ કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણી ઇકબાલભાઈ ડેરેંયા રફીકભાઈ હુનાણી બાવદિન ચુડાસમા સહિત સમસ્ત મુસ્લિમ સમાજ ગુજરાત દ્વારા મુખ્ય મંત્રી ને પત્ર પાઠવી માંગ કરાય છે

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200623-WA0029.jpg

Right Click Disabled!