સરકારના આદેશ બાદ અતિવૃષ્ટિથી ખરીફ પાકમા થયેલ નુક્શાનીનો સર્વે

સરકારના આદેશ બાદ અતિવૃષ્ટિથી ખરીફ પાકમા થયેલ નુક્શાનીનો સર્વે
Spread the love

સરકારના આદેશ બાદ અતિવૃષ્ટિ થી ખરીફ પાક મા થયેલ નુક્શાનીનો સર્વે કરવા અધિકારીઓએ ખેતરોમાં જઈને નિરીક્ષણ કરવાની શરૂઆત કરવામાં આવી આજરોજ રાજુલાના નાયબ કલેકટર શ્રી ડાભી સાહેબે જુની માડરડી ગામે જઈને આજ ગામના કિસાન અને રાજકીય માર્કેટીંગ યાર્ડ ના ડાયરેકટર રમેશભાઈ વસોયા ને સાથે રાખી જાત નિરીક્ષણ કર્યું હતું.ગ્રામ સેવક જીતુભાઈ. સરપંચ દેવતભાઈ. ઉપ સરપંચ મનુભાઈ અને ખેડૂતો એ ડાભી સાહેબ ને ખેતરોમાં લઈ જઈ જાત નિરીક્ષણ કરાવ્યુ હતું તેઓએ સરકાર ની માર્ગદર્શન મુજબ ગ્રામ સેવક ને સુચના આપી હતી ડુંગળી તલ અને કપાસ ના પાકને વધુ નુકસાન થયું હોય ખેડૂતો એ ના. કલેકટર ને યોગ્ય વળતર મળે તે માટે નમ્ર રજૂઆત કરી હતી.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200906-WA0022-1.jpg IMG-20200906-WA0021-0.jpg

Right Click Disabled!