સરડોઈ દૂધ મંડળીમાં ચેરમેનપદે વરણી

સરડોઈ દૂધ મંડળીમાં ચેરમેનપદે વરણી
Spread the love

સરડોઈ : મોડાસા તાલુકાના સરડોઈની દૂધ ઉત્પાદક મંડળીની તાજેતરમાં યોજયેલી કારોબારી સભ્યોની ચુંટણીમાં ઋગ્નાથભાઈ (જગાભાઈ) સાગર ભાઈ રબારીની ચેરમેનપદે બિનહરીફ વરણી થતાં કારોબારી સભ્યો અને સૌ દૂધ ઉત્પાદકોએ તેમની વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. મોખરાનું સ્થાન ધરાવતી સહકારી સંસ્થાનો વહીવટ યુવા નેતૃત્વના હાથમાં સોંપવામાં આવતા સંસ્થા વધુ પ્રગતિ કરશે તેવી આશા વ્યકત થઇ છે.

દિનેશ નાયક (સરડોઈ)

IMG-20200904-WA0210.jpg

Right Click Disabled!