સાબરકાંઠા જીલ્લા પોલીસ વડાએ ખેડબ્રહ્મા મંદિરે ધજા ચડાવી

સાબરકાંઠા જીલ્લા પોલીસ વડાએ ખેડબ્રહ્મા મંદિરે ધજા ચડાવી
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ધ્વારા પોતાના પરિવાર તેમજ પોલીસ પરિવાર સાથે ખેડબ્રહ્મા મુકામે આવેલ પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ધજા ચડાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લાના તમામ પોલીસ કમીૅઓ હાજર રહ્યા હતા.

Right Click Disabled!