સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેડબ્રહ્મામા બનેલ આંગડીયા કમીૅના લુંટ ફાયરીંગમા મોત મામલે ૪ આરોપીને ઝડપ્યા

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખેડબ્રહ્મામા બનેલ આંગડીયા કમીૅના લુંટ ફાયરીંગમા મોત મામલે ૪ આરોપીને ઝડપ્યા
Spread the love

ખેડબ્રહ્મા આંગડીયા કમીૅનુ પિસ્તોલથી ફાયરીંગ કરી તથા છરાના ઘા મારી ખુન કરી રૂ. ૧,૮૪,૬૭૦ ની લુંટના ગુન્હાના અને અનેક આંગડીયા લુંટના તથા પિસ્તોલો લે વેચના ગુન્હાઓમા સંડોવાયેલ આરોપીને અટક કરી તે ગુન્હામા સંડોવાયેલ અન્‍ય અેક આરોપીને ડીટેઇન કરી કડી.ડીસા તથા પાટડી ખાતે થયેલ કુલ રૂપીયા ૪૪,૦૦,૦૦૦ ની લુંટમા સંડોવાયેલ મહેસાણા જીલ્લાના બિજા બે આરોપી ઝડપી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200915-WA0168.jpg

Right Click Disabled!