સાબરકાંઠા હિંદુ યુવા સંગઠન ધ્વારા જીવદયા સમિતિની રચના કરવામાં આવી

સાબરકાંઠા હિંદુ યુવા સંગઠન ધ્વારા જીવદયા સમિતિની રચના કરવામાં આવી
Spread the love
  • હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા જિલ્લા માં અબોલ પશુ પક્ષીઓ ની સેવા અને ગરીબ પરિવારો માટે સેવાકીય કર્યો કરવા જીવ દયા સમિતિ ની રચના કરવામાં આવી

હિંદુ યુવા સંગઠન ભારત ના ઉ, ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ની અધ્યક્ષતા માં હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા માં નવા પદાધિકારીઓ ની વરણી કરવામાં આવી, જેમાં જીવ દયા સમિતિ માં સંજયભાઈ ગાંધી (હિંમતનગર તાલુકા પ્રમુખ), હર્ષ ભાઈ પટેલ (તાલુકા ઉપપ્રમુખ), ગોપી ભાઈ બારોટ (પ્રમુખ હિંમતનગર) , વાસુભાઈ વણઝારા (ઉપપ્રમુખ), સાહિલ પંચાલ (ઉપપ્રમુખ), મિતેષ જોશી (ઉપપ્રમુખ), પાર્થ મકવાણા (મહામંત્રી), મહેતા દીક્ષિત (મંત્રી), ભગવતિલાલ ચાવલા (મંત્રી), ધ્વનિત શાહ , મોહનભાઈ સલાટ,. કાળું નાગરાજ, શાહ આસુતોષ , વ્યાસ અમન , જય નાયક, અને જયદીપ રાવલ ને સહમંત્રી તરીકે ની જવાબદારી આપવામાં આવી,

સંગઠનમાં જશવંતસિંહ સોલંકી (સાબરકાંઠા ઉપ પ્રમુખ), પિંટુસિંહ ઝાલા (હિંમતનગર ગ્રામ્ય ઉપ પ્રમુખ) મંગલસિંહ ચૌહાણ (ગ્રામ્ય મંત્રી), મહેન્દ્રસિંહ મકવાણા (ગ્રામ્ય સંગઠન મંત્રી) , ઝાલમસિંહ ચૌહાણ (ગ્રામ્ય સહ મંત્રી), રંગુસિંહ મકવાણા(ગ્રામ્ય સહ મંત્રી)ની વરણી કરવામાં આવી. સર્વે ભાઈઓ ને હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠાના પદાધિકારી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200913-WA0091-2.jpg IMG-20200913-WA0083-1.jpg IMG-20200913-WA0096-0.jpg

Right Click Disabled!