સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમા નવા કપાસની આવક…

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમા નવા કપાસની આવક…
Spread the love

સાવરકુંડલા : ધારગણિ ગામના દિલુભાઇ વાળાએ ઠુંમર ટ્રેડિંગ ના કમિશન મા લાવેલ. જેનિ યાર્ડ ના ચેરમેન શ્રી દિપકભાઇ માલાણિ, વાઇસ ચેરમેન શ્રી મનજિભાઇ તળાવિયા, સેક્રેટરી શ્રી આર. વિ. રાદડિયાનિ ઉપસ્થિતિમા ઓક્ષનર હિમતભાઇ ભટ દ્વારા હરરાજિ કરવામા આવતા. તુલસિ ટ્રેડિંગ – અજિતભાઇ દ્વારા રુ.૨૪૫૧/- મણ ના ભાવથિ ખરિદિ કરવામાં આવિ. આમ નવા કપાસનો સારો ભાવ આવતા ખેડુતો મા ખુશિનો માહોલ જોવા મળ્યો..

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200829-WA0012-1.jpg IMG-20200829-WA0013-0.jpg

Right Click Disabled!