સિધ્ધપુર : એસ.સી. સમાજ દ્વારા મામલતદાર કચેરીએ આવદેન પત્ર આપ્યું

સિધ્ધપુર : એસ.સી. સમાજ દ્વારા મામલતદાર કચેરીએ આવદેન પત્ર આપ્યું
Spread the love

સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે એસ. સી. ડિપાર્ટમન્ટ સિદ્ધપુર દ્વારા ઉત્તરપ્રદેશ માં દલિતો પર થતા અત્યાચાર અને ગત રોજ પપ્પુ રામ, સત્યમેવ જયતે નામ થી પ્રસિદ્ધ વ્યક્તિ ની હત્યા કરવામાં આવી. સમસ્ત કોંગ્રેસ સમિતિ આ દુઃખદ ઘટના ને વખોડે છે. દોષીઓ ને સખત કાર્યવાહી કરવામાં આવે તેવી આશા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં Gpcc મંત્રી લાખાભાઇ રબારી, Gpcc સહમંત્રી દશરભાઇ પટેલ, gpcc મહિલા મંત્રી જયાબેન શાહ, પાટણ જીલ્લા એસ. સી. ડિપાર્ટમન્ટ ચેરમેન પ્રવીણભાઈ રાઠોડ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમખ અભેસિંહ ઠાકોર, તાલુકા ચેરમેનશ્રી એસ. સી. ડિપાર્ટમેન્ટ દિપકભાઈ બારોટ, પંચાયત પ્રમુખ કાંતિજી ઠાકોર, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, રશીદ ભાઈ કુરેશી, નરસિંહ ભાઈ સોલંકી, રતિલાલ બારોટ જેવા કોંગ્રેસ સમિતિ ના આગેવાનો તથા કાર્યકરો હજાર રહ્યા.

જય આચાર્ય

IMG-20200822-WA0377.jpg

Right Click Disabled!