સીદસરની વેણુ નદીના બ્રિજ પરથી ન નિકળતા…!

સીદસરની વેણુ નદીના બ્રિજ પરથી ન નિકળતા…!
Spread the love

જામજોધપુરના સિદસર ગામ પાસેથી પસાર થતી વેણુ નદી પર જૂનો મેજર બ્રિજ વરસાદને કારણે જર્જરીત બની ચૂક્યો છે. આ બ્રિજ પરથી વાહન પસાર કરવા હિતાવહ ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અવરજવર કરવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અવરજવર માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુજબ જામજોધપુરથી પાનેલી તરફ જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે જામજોધપુર-ધ્રાફા વાલાસણ-પાનેલી રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

– રોહિત મેરાણી (જામનગર)

Rain-16.jpg

Right Click Disabled!