સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજીના દર્શને પધારેલ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજીના દર્શને પધારેલ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા
Spread the love
  • દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી ના દર્શને રાજ્ય ના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા પધાર્યા

સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે મંત્રી બાવળિયા ની સાકરતુલા કરાય ભુરખિયા ના અગ્રણી જોરુભાઈ ગોહિલ સરપંચ અને ટ્રસ્ટી મંડળ દ્વારા મંત્રી બાવળિયા ને રજુઆત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રવાસન અંતર્ગત સમાવિષ્ટ ભુરખિયા ગામ ને પૂરતા પ્રમાણ માં પાણી પુરવઠો અને એસ ટી પરિવહન આપવા માંગ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી ના દર્શને આવેલ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા.ની સાકરતુલા માં અમરેલી જિલ્લા ભાજપ મયુરભાઈ હિરપરા સહિત ના સ્થાનિક અગ્રણી ઓ લાઠી તાલુકાના ના સંગઠન મંડલ ના પદા અધિકારી ઓ ની ઉપસ્થિતિ માં સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી ના દર્શને પધારેલ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા નું ઉષ્માભર્યું સ્વાગત અને સાકરતુલા કરાય હતી
કોવિડ ૧૯ ની મહામારી ને ધ્યાને રાખી સ્થાનિક સંગઠનના પદા અધિકારી ઓ મંડલ ના હોદેદારો ની મર્યાદિત સંખ્યા ની હાજરી માં સાકરતુલા કરાય હતી અને શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર પરિસરમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ને મંદિર ટ્રસ્ટ ની ઓફિસમાં ટ્રસ્ટ દ્વારા થતી સેવા પ્રવૃત્તિ ઓ આરોગ્ય શિક્ષણ અન્ન ક્ષેત્ર હુન્નર કૌશલ્ય સમૂહ લગ્નોત્સવ જેવી અનેક વિધ સેવા પ્રવૃત્તિ થી અવગત કરાયા હતા
ભુરખીયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી જોરૂભાઈ ગોહિલ અને અગ્રણી જનકભાઈ સરધારા મંદિર ટ્રસ્ટ દેવજીભાઈ સિંધવ અને ગોપાલભાઈ ચુડાસમા સહિત પૂજારી અને ટ્રસ્ટી ઓફિસ સ્ટાફ દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી દાદા નું સ્મૃતિ ચિન્હ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું
મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા ને યાત્રાધામ વિકાસ બોર્ડ માં સમાવિષ્ટ ભુરખિયા ગામ ને પૂરતા પ્રમાણ માં એસ ટી પરિવહન માટે લાંબા રૂટ ની એસ ટી બસ અને પાણી પુરવઠો મળે તે માટે સરપંચ અને મંદિર ટ્રસ્ટી પૂજારી પરિવારો દ્વારા પાણી પુરવઠા વિભાગની દામનગર થી ભુરખિયા આવતી વર્ષો જુની પાઈપ લાઈન અનેકો જગ્યાએ જીર્ણ અને વારવાર તૂટતી હોવાથી પુરતા પ્રમાણ માં પાણી પુરવઠો ન મળતો હોવા થી નવી પાઇપ લાઈન નાંખવા રજુઆત કરી હતી યોગ્ય કરવા માંગ કરી હતી

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200829-WA0022.jpg

Right Click Disabled!