સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે 2 કારોડનાં ખર્ચે ફાયરસિસ્ટમ ઉભી કરાશે

અમદાવાદની હોસ્પિટલમાં આગની બનેલી દુર્ઘટનાબાદ,હવે સુરતની નવીસિવિલહોસ્પિટલ ખાતે,બે કરોડનાં ખર્ચે આધુનિક ફાયરસિસ્ટમ ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગેની કામગીરી ટ્રોમાં સેન્ટર ખાતે તબીબીઅધિકારીની કચેરી ખાતે શરૂ કરી દેવામાં આવી છે. એક હજારથી વધુ સ્ટાફને ફાયરસેફટીની તાલીમ પણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.આ માટે ફાયર ઓફિસરની નિમણુંક પણ કરાશે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
