સુરત આમ આદમી પાર્ટીના પ્રભારી પર હુમલો

સુરત આમ આદમી પાર્ટીના પ્રભારી પર હુમલો
Spread the love

સુરત આમ આદમી પાર્ટીના પ્રભારી રામ ધડૂક પર હુમલો થયો છે. કેટલાક શખ્સોએ રામ ધડૂકને યોગી ચોક સ્થિત કાર્યાલય પર આવીને માર માર્યાનો આક્ષેપ થયો છે. મહત્વનું છે કે રામ ધડૂકે રાજ્યના આરોગ્યપ્રધાનની નિષ્ફળતા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. રામ ધડૂક અને તેમની ટીમ દ્વારા પોસ્ટર થકી આરોગ્યપ્રધાન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો. જેની અદાવત રાખીને હુમલો કરાયો હોવાનો આક્ષેપ રામ ધડૂકે કરી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

AAP-960x639.jpg

Right Click Disabled!