સુરત : કોગ્રેસ પ્રદેશ મહામંત્રી અને પુર્વ કોર્પોરેટ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ

સુરત : કોગ્રેસ પ્રદેશ મહામંત્રી અને પુર્વ કોર્પોરેટ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ
Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમેટી પ્રદેશ મંત્રીશ્રી કાંતિભાઈ વી. બારૈયા, પૂર્વ કોર્પોરેટર શ્રી હંસાબેન કે બારૈયા, કોર્પોરેટર શ્રી વસંતબેન ઘનશ્યામભાઈ વાઘાણી, વોર્ડ નંબર 13 પ્રમુખશ્રી વિપુલ ભાઈ મેર, સ્વામિનારાયણ સોસાયટીના પ્રમુખ નરેશભાઈ તેમજ અન્ય આગેવાન કાર્યકર્તા, મોંઘવારી વિરુદ્ધ નો કાર્યક્રમ પેટ્રોલનો ભાવ વધારો કોરોના મહામારી માં આર્થિક મુશ્કેલીમાં રહેલી પ્રજા પર ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં છેલ્લા પંદર દિવસથી સતત ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે મોંઘવારીનો માર અસહ્ય બનતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ,આ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર પ્રદેશ મંત્રી શ્રી કાંતિભાઈ વી. બારૈયા.

રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200624-WA0101-0.jpg IMG-20200624-WA0099-1.jpg IMG-20200624-WA0100-2.jpg

Right Click Disabled!