સુરત ફેઈસકોમની મુલાકાતે અડાજણ  BAPSના સ્વામી મુનિવંદનદાસજી

સુરત ફેઈસકોમની મુલાકાતે અડાજણ  BAPSના સ્વામી મુનિવંદનદાસજી
Spread the love
સુરત શહેર ની ફેઈસકોમ ની મુલાકાતે અડાજણ  બી એ પી એસ સંસ્થા ના સ્વામી મુનિવંદનદાસજી પધાર્યા સેવન સ્ટાર ગ્રૂપ ની ઓફિસ ખાતે સ્વામી શ્રી મુનિવંદનદાસજી સહિત ના સંત પધારતા સોરાષ્ટ્ર ના અણમોલ રત્ન ગાંધી બંધુ શ્રી શરદભાઈ ગાંધી અને શરદભાઈ ગાંધી એ સંતો નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને પૂજ્ય સંતો ને ફેઈસકોમ સંસ્થા થી વિસ્તૃત અવગત કર્યા હતા દેશ કાળ કે ભાષા ના કશા ભેદ વગર જેમ દિવે દીવો પ્રગટે તેમ દુનિયા ની કોઈ પણ વ્યક્તિ સાથે હાવભાવ થી વાત કરી શકતા ગાંધી બંધુ થી પ્રભાવિત શ્રી સ્વામી મુનિવંદનદાસજી એ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી અને ફેઈસકોમ ના નવા પ્રોજેકશન નું ઉદ્ધાટન કર્યું હતું સેવન સ્ટાર ગ્રૂપ ની મુલાકત લઈ ગદગદિત થતા સંતો એ નાવીન્ય શોધ વિશ્વસ્તરીય બંને  વિસ્તરે વિકસે તેવી શુભેચ્છા સાથે શુભ આશિષ પાઠવ્યા હતા આ તકે હરેશભાઇ બોદરા અને પ્રકાશભાઈ દુબે પણ ઉપસ્થિત રહ્યા હતા.
Right Click Disabled!