સુરત શહેર-જિલ્લામાંથી 13 હજાર વિદ્યાર્થીઓ NEET ની પરીક્ષા આપશે

સુરત શહેર-જિલ્લામાંથી 13 હજાર વિદ્યાર્થીઓ NEET ની પરીક્ષા આપશે
Spread the love

તબીબી અભ્યાસક્રમમાં ફરજીયાત બનાવેલી NEET ની પરીક્ષા, ૧૩ મી સપ્ટેમ્બરના લેવામાં આવનાર છે.સુરત શહેર-જિલ્લામાં ૩૮ સેન્ટરો પરથી ૧૩,૭૬૬ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે.દરેક સેન્ટરો પર કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનો અમલ કરાશે. સુરત શહેર-જિલ્લામાં આ અંગેનું સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. મેડીકલ-ડેન્ટલ કોલેજોમાં પ્રવેશપ્રક્રિયા માટે આ પરીક્ષા આપવી ફરજીયાત છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

medical_exam_5935323_835x547-m.jpg

Right Click Disabled!