સુરત : સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશનના ઘનશ્યામભાઈ બિરલાની પિતાની પુણ્યતિથિએ અનોખી અંજલિ

સુરત : સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશનના ઘનશ્યામભાઈ બિરલાની પિતાની પુણ્યતિથિએ અનોખી અંજલિ
Spread the love
  • સુરત શહેરમાં સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન ના ઘનશ્યામભાઈ બિરલા એ પિતાની પુણ્યતિથિ એ અનોખું આયોજન કરી પિતા દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે યુગો પર્યન્ત જીવંત રહે તેવા સુંદર ઉદેશે રક્તદાન સાથે કર્મવીરો નું સન્માન
  • સુરત શહેર માં સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન ના અગ્રણી ઘનશ્યામભાઈ બિરલા એ પિતાજી ની પૂર્ણયતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજી અનોખી રીતે શ્રધાંજલિ અર્પી
  • સફાઈ કર્મચારીઓ તેમજ ફાયર બ્રિગેડ ના જવાનોને માસ્ક તેમજ સેનેટાઇઝ વિતરણ

સુરત શહેર માં સામાજિક કાર્યો દ્વારા સ્વજનો ની યાદ લોકો ના હ્રદય માં કાયમ રહે તેવા ઉદ્દેશ સાથે શહેર ના સામાજિક અગ્રણી અને સ્વર્ણીમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત ના પ્રમુખ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક ના કો ઓર્ડનેટર ઘનશ્યામ બિરલા દ્વારા પોતાના પિતાશ્રી રામદેવપીર મંદિર બગસરા ના ભૂમિ દાતા સ્વ છગન ભગત ની પુણ્યતિથિ નિમિતે રેડ ક્રોસ બ્લડ બેંક અડાજણ માં બ્લડ કેમ્પ તેમજ મોટા વરાછા ઝોન ઓફિસ ના સફાઈ કર્મી ઓ તેમજ ફાયર કર્મચારી ઑ ને માસ્ક તેમજ સેનીટાઇઝ નું વિતરણ કરી ને પિતાશ્રી દૈહિક રૂપે ભલે નથી પણ વિચારો રૂપે જીવંત રહે તેવા સુંદર ઉદેશે.

હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે તેના સાચા હીરો સફાઈ કર્મી તેમજ ફાયર કર્મી ઓ ને સન્માનિત કરી ને એક નાનકડી અંજલિ આપવાનો નાનકડો પ્રયાસ માત્ર છે તેમજ તેમણે જોન ઓફિસર તેમજ ફાયર અધિકારી નું ભારત માતા ની પ્રતિકૃતિ ને તિરંગા દ્વારા સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ માં સંસ્થાના કો ઓર્ડીનટર ડો મુકેશ પડસાલા .ઘનશ્યામ પાધરા હરેશ માંગ રોળયા કોર્પોરેટર દેવરાજભાઈ ટીંબી સામાજિક અગ્રણી પ્રવીણ પીપરડી રાજુભાઈ ગૌદાની અરવિંદભાઈ પટેલ જેવા સામાજિક અગ્રણી ઓ એ હાજરી આપી ને આવા સુંદર કાર્યક્રમ ને બિરદાવ્યો હતો.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG_20200827_175938.jpg

Right Click Disabled!