સુરત હજીરા પોર્ટ પરથી 1.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયો

સુરત હજીરા પોર્ટ પરથી 1.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયો
Spread the love
  • DRIએ બાતમીના આધારે ઝડપી ચાર લોકોની અટકાયત કરી
  • ટ્રમડોલ 225એમજી આફ્રિકા મોકલાઈ રહ્યું હતું DRIએ ચાર વ્યક્તિની પુછરપછ શરૂ કરી છે

સુરત : હજીરામાં આવેલા અદાણી પોર્ટ પરથી DRIએ બાતમીના આધારે પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કરાયેલી રેડમાં 225એમજી ટ્રમડોલ ડ્રગ્સ ઝડપી લીધું છે. હજીરાથી આફ્રિકા આ ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે રેડ કરાઈ છે. હાલ DRIએ ચાર લોકોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે.

0.jpg

Right Click Disabled!