સુરત ST વિભાગનાં 272 નાઈટ ટ્રીપ થર્મલ ગણના અભાવે બંધ

સુરત ST વિભાગનાં 272 નાઈટ ટ્રીપ થર્મલ ગણના અભાવે બંધ
Spread the love

સુરત ST વિભાગે તેનું સંચાલન શરૂ કરવાનો બે વીક થઈ ગયા છે.જો કે પ્રવાસીઓ ઓછા હોવને લીધે આવક પણ ઓછી આવે છે.પરંતુ થર્મલ ગનના અભાવે ગ્રામીણ વિસ્તારની ૨૭૨ ત્રિપોનું સંચાલન ઘોચમાં પડ્યું છે.વડી કચેરી દ્વારા થર્મલ ગનની ખરીદીની પ્રક્રિયા ચાલુ છે.થર્મલ ગન મળે તેની રાહ ST વિભાગ જોઈ રહ્યું છે.હાલમાં ૫૦ ટકા રૂટો શરૂ કરવામાં આવ્યા છે. જેને ૮૦ ટકા પર લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Surat_ST_Bus_Station_Telephone_Enquiry_Number_-_Depot_Information_Contact_No_Details_Nri_Gujarati_India_Gujarat_News_Photos_1775.jpg

Right Click Disabled!