સોમવારે સુરત કલેક્ટર કચેરી ખાતેથી કોવિડ વિજય રથને પ્રસ્થાન કરાવાશે

સોમવારે સુરત કલેક્ટર કચેરી ખાતેથી કોવિડ વિજય રથને પ્રસ્થાન કરાવાશે
Spread the love

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા ૦૭મી સપ્ટે.થી રાજ્યમાં ‘કોવિડ વિજયરથ જનજાગૃતિ અભિયાન’ અંતર્ગત તા.૦૭/૦૯/૨૦૨૦ ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે જિલ્લા સેવા સદન-૨, કલેકટરાલય ખાતે મહાનુભાવો અને સ્થાનિક પ્રશાસનના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ‘કોવિડ વિજય રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

covid_gfx-1.jpg

Right Click Disabled!