સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ જાતીય સતામણી મામલે પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ જાતીય સતામણી મામલે પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
Spread the love

રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ જાતીય સતામણી મામલે પ્રોફેસર વિક્રમ વાકાણી વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે યુવતીનું નિવદેન પણ નોંધ્યું છે. આ ફરિયાદ બાદ પોલીસે વિક્રમ વાકાણીની ધરપકડ કરી લીધી છે. અને વધુ તપાસ હાથ ધરી છે. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ પ્રોફેસર વિક્રમ વાકાણી વિરુદ્ધ જાતીય સતામણી મામલે કુલપતિને ઈમેલથી રજૂઆત કરી હતી. જેની મીડિયા આ મામલો બહુ ચર્ચાઈ ગયો હતો. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચી ગયો છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200801-WA0043.jpg

Right Click Disabled!