સ્ટેટ લાઇટ નો પોલ પડતા મોટી જાનહાનિ ટળી,

સ્ટેટ લાઇટ નો પોલ પડતા મોટી જાનહાનિ ટળી,
Spread the love

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રેપીડ માતાજી મંદિર ની સામે હાઈવે રોડ પર આવેલ નગરપાલિકા દ્વારા લાઇટ પોલ લગાવેલ હતો તે અચાનક પડતા મોટી જાનહાનિ ટળી હતી, કારણ કે રેપડી માતાજી મંદિર સર્કલ પાસે થી સાત ગામ ને જોડતો રસ્તો આવેલ છે , સ્ટેલાઈટ નો પોલ અચાનક ધરાશય થતાં કોઈ જાનહાની થઇ નથી પરંતુ હમણા થોડા સમય પહેલા આ કામગીરી કરવામાં આવી હતી, એને સ્ટેલાઈટ ના પોલ નું મટીરીયલ કેવું વાપરવામાં આવ્યું હશે તે અત્યારે લોકોમાં મોટો સવાલ ગુંજી રહયો છે,

રિપોર્ટ : કિરણ ખાંટ

28-2.jpg 26-1.jpg 27-0.jpg

Right Click Disabled!