હત્યાના પ્રકરણમાં આરોપી જેલમાં

હત્યાના પ્રકરણમાં આરોપી જેલમાં
Spread the love

જામનગર મહાકાળી સર્કલ નજીક રામવાડી સ્મશાન પાસે યુવકની હત્યાના પ્રકરણમાં સિટી-સી પોલીસે દંપતિને પકડી પાડ્યું હતું જે પૈકી આરોપી સંજય ઉર્ફે સન્ની વાલા પરમારના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

images-5-3.jpeg

Right Click Disabled!