હાઈકું……એક કાવ્ય પ્રકાર

હાઈકું……એક કાવ્ય પ્રકાર
Spread the love

~~~~~~~~~~
હાઈકુ
~~~~~~~~~~
પરબીડિયું
ક્ષિતિજ સરનામે
પહોંચે કેમ ?

~~~~~~~~~~
હાઈકુ
~~~~~~~~~~
વાળી પલોંઠી
બેઠા અમે સૌ
ભણવા/ભણાવવા ?!

~~~~~~~~~~
અન્ય :
~~~~~~~~~~
નોંધનીય છું એટલે તો નોંધમાં છું,
કેમ કહું કે ઈતિહાસ ની કેદમાં છું.

••••••••••••••••••••••••••••••••••
(કવિ) : શ્રી પંકજ દરજી ‘શિલ્પી’

images-25-0.jpeg IMG_20200808_001844-1.jpg

Right Click Disabled!