હિંદુ યુવા સંગઠન સાબરકાંઠામાં હિંમતનગર તાલુકાના પદની વરણી

હિંદુ યુવા સંગઠન સાબરકાંઠામાં હિંમતનગર તાલુકાના પદની વરણી
Spread the love

હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા બધા રાજ્યો માં સ્થાપના થઈ ચૂકી છે, સંગઠન દ્વારા બધા રાજ્યો માં જિલ્લા, તાલુકા માં પદ ની વરણી કરવામાં આવી રહી છે. હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા જિલ્લા માં સેવાકીય કર્યો ચાલુ છે, અને જરૂરિયાતમંદ ને મદદ કરવામાં આવે છે, હિંદુ યુવા સંગઠન ભારત ના ઉ, ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ની અધ્યક્ષતા માં હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા માં નવા પદાધિકારીઓ ની વરણી કરવામાં આવી, જેમાં મુકેશ સિંહ રાઠોડ (પ્રભારી હિંમતનગર તાલુકા), ક્રિષ્ના ભાઈ પરમાર (સંગઠન મંત્રી હિંમતનગર શહેર), ગોપાલ સિંહ પરમાર (પ્રમુખ ગાંભોઇ), કિરપાલ સિંહ ચાવડા (હિંમતનગર ગ્રામ્ય મંત્રી), લાભુભાઈ દેસાઈ (મહામંત્રી ગાંભોઇ), પ્રકાશભાઈ નાઈ (હિંમતનગર ગ્રામ્ય મંત્રી) ની વરણી કરવામાં આવી. સર્વે ભાઈઓ ને હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા ના પદાધિકારી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી, આ કાર્ય માં સન્માન સાબરકાંઠા અધ્યક્ષ સરવીન ભાઈ પટેલ, ની આગેવાની માં મહામંત્રી મિત્તુલભાઈ વ્યાશ, પ્રતિકભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, યતિન ભાઈ વ્યાસ, મયુરભાઈ પ્રજાપતિ, સુનીલ ભાઈ શાહ, જીગરભાઇ દરજી, પ્રદીપ ભાઈ પંડ્યા, રોનક મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200907-WA0116-2.jpg IMG-20200907-WA0120-1.jpg IMG-20200907-WA0122-0.jpg

Right Click Disabled!