હિંદ ઝિંકનો નફો 33.4 ટકા ઘટ્યો, આવક 18.4 ટકા ઘટી

હિંદ ઝિંકનો નફો 33.4 ટકા ઘટ્યો, આવક 18.4 ટકા ઘટી
Spread the love

મુંબઇ: નાણાકીય વર્ષ ૨૦૨૦ના ચોથા ક્વાર્ટરમાં હિંદ ઝિંકનો નફો ૩૩.૪ ટકા ઘટીને ૧૩૩૯ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ના ચોથા ક્વાર્ટરમાં હિંદ ઝિંકનો નફો ૨૦૧૨ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં હિંદ ઝિંકની આવક ૧૮.૪ ટકા ઘટીને ૪૩૯૧ કરોડ રૂપિયા પર આવી ગઈ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૯ ના ચોથા ક્વાર્ટરમાં હિંદ ઝિંકની આવક ૫૩૮૪ કરોડ રૂપિયા રહી હતી. વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં હિંદ ઝિંકના એબિટીડા ૨૬૮૨ કરોડ રૂપિયાથી ઘટીને ૧૯૬૪ કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં હિંદ ઝિંકના એબિટડા માર્જિન ૪૯.૮ ટકાથી ઘટીને ૪૪.૭ ટકા રહ્યા છે.

hind_zink_200_200_5106.jpg

Right Click Disabled!