હિંમતનગરના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મહીલા પરીષદ ઓજસ્વીની ધ્વારા પોલીસ સ્ટાફને રક્ષાસુત્ર બાધવામા આવ્યા

હિંમતનગરના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મહીલા પરીષદ ઓજસ્વીની ધ્વારા પોલીસ સ્ટાફને રક્ષાસુત્ર બાધવામા આવ્યા
Spread the love

A ડીવીઝન, B ડીવીઝન અને DSP ઓફીસ ના પોલીસ સ્ટાફ અને તમામ પોલીસ અધિકારીઓ રક્ષાસુત્ર બાંધી રક્ષાબંધનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ
કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય મહિલા પરીષદ તથા ઓજસ્વિની ની બહેનો દ્વારા કરવામાં આવ્યુ જેમાં હેમાંગીનીબેન, મેઘાબેન સોનલબેન, કોમલબેનઅે
હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200802-WA0242-2.jpg IMG-20200802-WA0248-1.jpg IMG-20200802-WA0249-0.jpg

Right Click Disabled!