હિંમતનગરના “આવો કોઈની મદદ કરીએ” ગ્રુપ દ્વારા રક્ષાબંધનની ઉજવણી

હિંમતનગરના “આવો કોઈની મદદ કરીએ” ગ્રુપ દ્વારા રક્ષાબંધનની ઉજવણી
Spread the love

ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને એમની ટીમ દ્વારા સાબરકાંઠાની ભાઈ વગરની બહેનોના ઘરે કોરોના રક્ષણ કીટ (૩-માસ્ક, સેનિટાઈઝર બોટલ, ઈમ્યુનીટી દવા, અને ઉકાળાનું પેકિંગ) આપવામાં આવ્યું, જેમને સગો ભાઈ નથી એમને જ્યારે પણ જરૂર પડે યાદ કરજો, હું અને અમારી ટીમ એ બહેનના પડખે ઉભા રહીશું એવું ભૃગુવેદ્રસિંહ કુંપાવત દ્વારા વચન આપવામાં આવ્યું. આવો કોઈની મદદ કરીએ ટીમ દ્વારા ઘણા સમય થી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની ઘણી બહેનના પરિવારોની તકલીફને પોતાની બહેનની તકલીફ સમજી વિધવા સહાય, બાળકો ને અભ્યાસ સહાય, કરિયાણા સહાય ના કાર્ય કરવામાં આવી રહ્યા છે.

રીપોર્ટ: કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200803-WA0185.jpg

Right Click Disabled!