હિન્દુ યુવા સંગઠન, ગૌરક્ષા દળ સાબરકાંઠા દ્વારા ગટરમાં પડેલી ચાર ગાયો બચાવવામાં આવી

હિન્દુ યુવા સંગઠન, ગૌરક્ષા દળ સાબરકાંઠા દ્વારા ગટરમાં પડેલી ચાર ગાયો બચાવવામાં આવી
Spread the love

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મોતીપુરા સર્વિસ રોડ ડીવાઈડર ની પાસે આવેલ ગટર લાઈન ના ઢાંકણા નાખેલ ન હોવાને કારણે ચાર ગાયો ગટર માં પડી હતી, ગટર ની જગ્યા નાની હોવાને કારણે ગાયો ફસાઈ ગઈ હતી. હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા ગૌરક્ષા દળ ના પ્રમુખ કનુભાઈ દેસાઈ અને તેમની ટીમ ને જાણ થતાં તાબડતોડ ઘટના સ્થળે ટીમ પોહચી હતી અને સંગઠનની ટીમ બોલાવી ૪૫ જેટલા કાર્યકરો ભેગા કરી મહા મુશિબત ગાયો ને બહાર કાઢવામાં આવી,
હિન્દુ યુવા સંગઠન ગૌ રક્ષા દળ દ્વારા ભારતના હરેક રાજ્ય માં ગૌ માતાની સેવા કરવામાં આવે છે. આ કાર્ય ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત, સર્વિન ભાઈ પટેલ, પ્રતીકભાઈ પટેલ, મિતુલભાઇ વ્યાસ, જીગરભાઈ દરજી, યતિનભાઈ વ્યાસ, ગૌરવ ભાઈ દરજી, પ્રફુલભાઈ સોની, વિહારભાઇ દેસાઈ, જીગાભાઈ દેસાઈ, બાલાભાઈ દેસાઈ, આશિષભાઈ દેસાઈ, સિધાર્થ ભાઈ દેસાઈ અને અન્ય કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : વસંત ગોસ્વામી, હિંમતનગર

33-1.jpg 32-0.jpg

Right Click Disabled!