૭૪ IPS ની કોની ક્યા બદલી થઈ વાંચો વિગતવાર

૭૪ IPS ની કોની ક્યા બદલી થઈ વાંચો વિગતવાર
Spread the love
  • ડો. શમશેરસિંગ- ADGP ટેકનિકલ સર્વિસિસ એન્ડ SCRB, ગાંધીનગર
  • અમિતકુમાર વિશ્વકર્મા – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ JCP
  • કે.જી.ભાટી- અમદાવાદ રેન્જ આઈજી
  • ડો. નીરજા ગોટરું – DG સિવિલ
  • ડિફેન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ, વધારાનો હવાલો)
  • અનુપમસિંહ ગેહલોત – ADGP IB ગાંધીનગર ( ઉર્જા વિકાસ નિગમનો વધારાનો હવાલો)
  • બ્રિજેશ કુમાર ઝા- એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર ( ઇન્કવાયરી ગાંધીનગરનો વધારાનો હવાલો)
  • અજયકુમાર ચૌધરી – JCP એડમિનિસ્ટ્રેશન અમદાવાદ (અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરનો વધારાનો હવાલો)એસ.જી.ત્રિવેદી – IG CID ક્રાઈમ ગાંધીનગર
  • એચ.જી.પટેલ – વડોદરા રેન્જ આઈજ
  • નિપુણા તોરવણે – સેક્રેટરી ગૃહવિભાગ
  • જે.આર.મોથલિયા – ભુજ બોર્ડર રેન્જ આઈજી
  • મયકસિંહ ચાવડા – JCP, ટ્રાફિક અમદાવાદ
  • એચ.આર.મુલિયાણા – સેક્ટર 2 JCP સુરત
  • નિલેશ જાજડિયા – DIG કોસ્ટલ સિક્યુરિટી
  • બિપિન આહિરે – જોઈન્ટ ડાયરેક્ટર ACB અમદાવાદ
  • શરદ સિંઘલ – એડિશનલ CP ટ્રાફિક સુરત
  • પી.એલ. મલ – સેક્ટર 1 JCP સુરત
  • એમ.એસ. ભાભોર – વડોદરા ટ્રેનિંગ સ્કૂલ
  • બી.આર.પાંડોર – જૂનાગઢ ટ્રેનિંગ સ્કૂલ
  • એન.એન.ચૌધરી – કરાઈ ટ્રેનિંગ એકેડેમી
  • એ.જી.ચૌહાણ- DIG રેલવે અમદાવાદ
  • ડો.એમ.કે.નાયક – IG વડોદરા આર્મડ યુનિટ
  • આર.વી. અસારી – સેક્ટર 1 JCP અમદાવાદ
  • ગૌતમ પરમાર- સેક્ટર 2 JCP અમદાવાદ
  • કે.એન ડામોર – DIG CID ક્રાઈમ ગાંધીનગરપરીક્ષિતા રાઠોડ – SP પશ્ચિમ રેલવે અમદાવાદ
  • નીરજ બડગુજર – SP ટેક્નિકલ સર્વિસ ગાંધીનગર
  • વિરેન્દ્રસિંગ યાદવ – જિલ્લા પોલીસવડા અમદાવાદ
  • શ્વેતા શ્રીમાળી – જિલ્લા પોલીસવડા જામનગર
  • સુનિલ જોશી – જિલ્લા પોલીસવડા દેવભૂમિ દ્વારકા
  • સરોજ કુમારી – DCP સુરત હેડક્વાર્ટર
  • જી.એ.પંડ્યા – એન્ટી ઇકોનોમી સેલ, ગાંધીનગર
  • આર.પી બારોટ – જિલ્લા પોલીસવડા, મહીસાગર
  • એ.એમ.મુનિયા – DCP ઝોન 6, અમદાવાદ
  • એસ.વી પરમાર – DCP ઝોન 1, સુરત
  • ડો. કરણરાજ વાઘેલા – DCP ઝોન 3, વડોદરા
  • સૌરભ સિંહ – જિલ્લા પોલીસવડા, કચ્છ પશ્ચિમ
  • સુજાતા મજમુદાર – જિલ્લા પોલીસવડા, તાપી- વ્યારા
  • રોહન આનંદ – જેલ સુપ્રિટેન્ડન્ટ, અમદાવાદ
  • ઉષા રાડા – જિલ્લા પોલીસવડા, સુરત
  • મયુર પાટીલ – જિલ્લા પોલીસવડા, કચ્છ પૂર્વ
  • સંજય ખરાત – જિલ્લા પોલીસવડા, અરવલ્લી
  • ધર્મેન્દ્ર શર્મા – જિલ્લા પોલીસવડા,છોટા ઉદેપુર
  • અચલ ત્યાગી – DCP ઝોન – 5 , અમદાવાદ
  • વાસમ શેટ્ટી રવિ તેજા – જિલ્લા પોલીસ વડા – જૂનાગઢ
  • ડો. રવિન્દ્ર પટેલ – DCP ઝોન- 1, અમદાવાદ
  • પ્રેમસુખ ડેલુ – DCP ઝોન-7, અમદાવાદ
  • વિજય પટેલ – DCP ઝોન- 2, અમદાવાદ
  • હર્ષદ પટેલ – DCP પોલીસ કંટ્રોલરૂમ, અમદાવાદ
  • અમિત વસાવા – DCP સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ
  • એસ.આર.ઓડેદરા – જિલ્લા પોલીસવડા, મોરબી
  • એન.એ.મુનિયા – DCP હેડક્વાર્ટર- એડમિનિસ્ટ્રેશન, વડોદરા
  • ડી.આર.પટેલ – DCP ઝોન 2, સુરત
  • ભગીરથસિંહ જાડેજા – SP ભુજ ઇન્ટેલિજન્સ
  • રવિન્દ્રસિંહ જાડેજા – જિલ્લા પોલીસવડા ડાંગ- આહવા
  • મુકેશ પટેલ – DCP SOG ક્રાઈમ, અમદાવાદ
  • યુવરાજસિંહ જાડેજા -SP ઇન્ટેલિજન્સ, ગાંધીનગર
  • હરેશ દુધાત – ડેપ્યુટી ડાયરેકટર, કરાઈ ગાંધીનગર
  • ડો. રાજદિપસિંહ ઝાલા – જિલ્લા પોલીસવડા, વલસાડ
  • લખધીરસિંહ ઝાલા – DCP ઝોન 4 વડોદરા
  • જશુ દેસાઈ – DCP સ્પેશિયલ બ્રાન્ચ, સુરત
  • ગૌરવ જસાણી – સ્ટાફ ઓફિસર, DGP ગાંધીનગર
  • ઋષિકેશ ઉપાધ્યાય – નવસારી જિલ્લા પોલીસવડા
  • ચિંતન તરૈયા – SP સીએમ સિક્યુરિટી
  • રાજેશ ગઢિયા – DCP ઝોન 4, અમદાવાદ

gVJNXh-E.jpg

Right Click Disabled!