Post Views:
53
ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે પરામહિત ધામ આત્યંધમીક સંકુલ ખાતે પરમપુજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રીદ્વારકેશલાલજી મહારાજની પધરામણી કરવામાં આવી હતી જેમાં નિર્માણ આધીન શાળા, જ્ઞાન કુટીર સાથે પાંચતત્વના ભાગરૂપે પૃથ્વી વાયુ જલ આકાશ અને તેજ તત્વો એમ આ પાંચતત્વો વિશે આર્શીવચન આપ્યા હતા.