કડીની ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડના 250 કામદારો હડતાલ પર ઉતર્યા

કડીની ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડના 250 કામદારો હડતાલ પર ઉતર્યા
Spread the love
  • કડીમાં પ્રાઇવેટ કંપની કામદારો પડત માંગણીઓને લઇને હડતાળ ઉપર
  • કર્મચારીઓ લેબર સ્ટાફ કંપનીની બહાર સવારે 8 વાગ્યાથી બેઠા

મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલ ગુજરાત અમ્બુજા એક્સપોર્ટ લી. ના કામદારોની પડતર માગણીઓ તેઓએ કંપનીના મેનેજમેન્ટ લેખિતમાં જાણ કરી છે પરંતુ માંગણીયો હજુ સુધી સંતોષ આવેલ નથી. તમામ કર્મચારીઓ લેબર સ્ટાફ કંપનીની બહાર સવારે 8 વાગ્યાથી બેઠા હતા. હજી હડતાળ યથાવત છે રમણભાઈ પટેલ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી જોબ કરે છે પણ દરવર્ષે વાર્ષિક એગ્રીમેન્ટ માટે જાણ કરવામાં આવે છે.

દર વર્ષે જાણ કરવી પડે છે જ્યારે પણ એલ્ટ્રીમેન્ટનો ટાઈમ આવે ત્યારે જાણ કર્યા સિવાય થતું નથી. આના સિવાય પણ અમારી ઘણી પડતર માગણીઓ છે લેખિતમાં જાણ કરેલ છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર લોકડાઉન પાડ્યું ત્યારે કલેકટરના આદેશ અનુસાર કંપનીનું કામકાજ ચાલુ રાખી છે. એનો પણ કંપનીને ઘણું બેન ફીટ છે તેમ છતાં અમને કોઈ બેનિફિટ શું થયું હતું.અમારી પડતર માગણીઓ લેખિતમાં કંપનીને જાણ કરી છે તેમ કંપનીના સ્ટાફ અને કામદારોએ કરી હડતાળ ઉપર રહ્યા છે.

પડતર માગણીઓ

  • વાર્ષિક એગ્રીમેન્ટ મિનિમમ 15% આપવું.
  • દરેક વર્કર સ્ટાફનો બેજીક ઓછો છે તે વધારવો.
  • ઓવર ટાઈમ ctc પ્રમાણે ફુલ પગાર સાથે આપવો.
  • વાર્ષિક બોનસ ctc પગાર પ્રમાણે 16.66 ટકા લેખે આપવો.
  • કેજ્યુઅલ માં જે લોકો ઘણા સમયથી છે તેમને કાયમી કરવા.
  • વાર્ષિક એગ્રીમેન્ટ ટાઈમ સર આપવું HL/CL દરેકની મળવી જોઈએ.
  • PH જે પહેલા 12 જેટલી રજા હતી આઠ કરી દેવામાં આવી છે તહેવારો રજાક આપી છે તે ટોટલ 12 કરવી.
  • કેજ્યુંઅલમાં જે વર્કર છે તેમને ગુજરાત ગવર્મેન્ટ ના નિયમ અને ધારાધોરણ પ્રમાણે જે હાજરી છે આજે નક્કી કરેલ હોય તે પ્રમાણે આપવી.

IMG-20210116-WA0014.jpg

Right Click Disabled!