5 હજારની લાંચ સ્વીકારતા રેલવેનો PWI કીર્તિ ઝડપાયો

5 હજારની લાંચ સ્વીકારતા રેલવેનો PWI કીર્તિ ઝડપાયો
Spread the love

સુરતજલગાવ સ્થિત પ્રસન્ન એટરપ્રાઇઝના અભિજીત દેશપાંડે દોઢ વર્ષથી રેલવેના સ્ક્રેબની હરાજીમાં ટેન્ડર ભરી કામ લે છે. સુરત રેલવેના 34.5 મેટ્રિક ટન સ્ક્રેબનું ઓક્શન કરાયું હતું.અભિજીતે ઓક્શનમાં 7.94 લાખનું ટેન્ડર ભર્યું અને મળી પણ ગયું હતું.જ્યારે અભિજીત ઉધના પહોંચ્યો અને ઉધના યાર્ડમાં જઈ સ્ક્રેબના લોડિંગ માટેની જગ્યા માંગી ત્યારે સુરત રેલવેના પીડબ્લ્યુઆઈના કીર્તિ કુમાર બિંદે અન્ય વ્યક્તિના માધ્યમથી રૂ. 10000ની લાંચ માંગી હતી. સીબીઆઇની એસીબી ટીમને ફરિયાદ કરતા કીર્તિના ઘરે રેડ કરી લાંચમાં 5000 રૂપિયા સ્વીકારતો ઝડપી લીધો હતો.

orig_ruppe_1594842620.jpg

Right Click Disabled!