વિરમગામ ટાઉન પોલીસ સધન પેટ્રોલિંગ કરવામાં આવેલ.*
વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ના PI. શ્રી એચ.બી.ગોહિલ સાહેબ PSI શ્રી બી એસ ચૌહાન સાહેબ ASI રાજેશભાઈ. વિક્રમસિંહ .મહેન્દ્ર ભાઈ. કવશિકભાઈ … Pc દિગ્વિજયસિંહ .કલ્પેશભાઈ TRB અને હોમગાર્ડ ઝવાન નાઓએ ઉતરાયણ તહેવાર આવતો હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સારું પો.સ્ટે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવેલ
રિપોર્ટ : મદાર સોએબ (વિરમગામ)