બાબાગ્રુપ સ્થાપિત નમોઃ બુધ્ધાય એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

બાબાગ્રુપ સ્થાપિત નમોઃ બુધ્ધાય એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
Spread the love

રાજકોટ

સુચના મુજબ તા. 12.1.2020 ના રોજ અમરાપુર સાયરા મોડાસા માં બનેલ બનાવ અંગે અમાનવીય કૃત્ય કરેલ. જે કાજલબેન નાં આત્માંને શાંતિપૂર્ણ અને ગુનેગારોને વહેલી તકે સજા મળે તે માટે. નવા થોરાળા મેઈન રોડ. આંબેડકર ચોક ખાતે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખેલ હોય. તેથી સવૅ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી ર મીનીટ મોન રાખી અને કાજલબેનને ન્યાય મળે તે માટે દલિત સમાજ દ્રારા ગુનેગારોને કાયદાકીય જોગવાઈ મુજબ સજા મળે તે અમારી સરકાર ને અપીલ છે.

કાયૅક્રમનાં સભ્યો.

શ્રી મનિશભાઈ ખીમસુરીયા

શ્રી મહેશભાઈ પરમાર

શ્રી રાહુલભાઈ ચાવડા

શ્રી હિરેનભાઈ પરમાર

શ્રી ચંદ્રેશભાઈ સોંદરવા

શ્રી ભીખાભાઈ ચાવડા

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Right Click Disabled!