રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ
Spread the love

રાજકોટ

સુચના મુજબ તા. 12.1.2020 ના રોજ “31 માં રાષ્ટ્રીય માગૅ સલામતી સપ્તાહ” અન્વયે પીરામીડ પાટી પ્લોટ કાલાવડ રોડ ખાતે રાજકોટ કાર રિપેરીંગ એસોસિયેશન તથા રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં મદદનીશ પોલીસ કમિશનર શ્રી એસ.ડી.પટેલ ટ્રાફિક શાખા તથા રાજકોટ કાર રિપેરીંગ એસોસિયેશન પ્રમુખ. રાજકોટ શહેરના અધીકારીઓ. તથા નિવૃત્ત R.T.O. આશરે 1500 વ્યક્તિઓ એ ભાગ લીધેલો. રાજકોટ શહેર ટ્રાફિક શ્રી એસ.ડી.પટેલ દ્વારા નાગરિકોને  ટ્રાફિક નિયમનનુ ચુસ્તપણે પાલન કરવા શપથ લેવડાવામાં આવેલ. તેમજ ડીજી લોકર એપ્લીકેશન તેમજ નવા લાઈસન્સ અંગે હાજર માણસોને માહિતીગાર કરેલ.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Right Click Disabled!