લીંબડી-રાજકોટ અમદાવાદ હાઇવે ફરી બન્યો અકસ્માતોની હારમાળા

લીંબડી-રાજકોટ અમદાવાદ હાઇવે ફરી બન્યો અકસ્માતોની હારમાળા
Spread the love
  • રાજકોટ અમદાવાદ હાઇવે ફરી બન્યો અકસ્માતોની હારમાળા
  • લીંબડી પાસે દેવપુરા ના પાટીયા અકસ્માત સર્જાયો
  • 4 લોકોને ગંભીર હાલતમાં ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા
  • દુબઈના સોની વેપારીઓ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા
  • એન.આર.આઇ ને અકસ્માત નડતા લીંબડી હોસ્પિટલ ખસેડય
  • કાર પલટી મારી ગઈ
  • સિક્સ લેન હાઇવેનું કામ ચાલી રહી હોવાથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!