WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SHOW FULL COLUMNS FROM `wp_govtgau145wfblocks7`

SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા સે.ઝોન વર્ષ ૨૦૧૯-૨૦ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી – Govt of Gaurang

રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા સે.ઝોન વર્ષ ૨૦૧૯-૨૦ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી

રાજકોટ મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા સે.ઝોન વર્ષ ૨૦૧૯-૨૦ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી
Spread the love
  • રાજકોટ શહેર મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા તા.૧૮/૦૨/૨૦૨૦ રીકવરી ઝુંબેશ – ૨૦૧૯/૨૦ સવારે ૧૨:૦૦ કલાકે વર્ષ ૨૦૧૯-૨૦ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી. વોર્ડ નં- ૧ “ભારતી વિધાલય પ્લે હાઉસ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૧૮,૫૦૦
  • વોર્ડ નં- ૨ રેષકોર્ષ પ્લાઝામાં આવેલ “વેરોનીકા ઇટાલીકા” ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૧,૨૦,૯૦૦. જામનગર રોડ પર આવેલ “રાઘવ હોલ” ના બાકી માંગણા સામે સીલ મારેલ. સખિયાનગર માં આવેલ “ અહેમદભાઇ મોહનપાત્રા” ના યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ. રીકવરી રૂ.૨,૭૬,૦૦૦. વોર્ડ નં- ૩ લોહાણાપર મેઇન રોડ પર આવેલ “ભોલા આર્કેડ” માં ૪- યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૧૫,૦૦૦. “ચોખાવાલા ચેમ્બર” ૨ યુનિટને સીલ મારેલ.

વોર્ડ નં- ૪ મોરબી રોડ પર આવેલ “ ભિખુભાઇ ધર્મેન્દ્રભાઇ” ના ૨-દુકાન ને યુનિટને બાકી માંગણા સામે સીલ મારેલ. મારૂતીનંદન પાર્કમાં ૪-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૪,૨૦,૦૦૦. વોર્ડ નં- ૫ “પ્રભાતભાઈ કુંગશીયા” ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૨૧,૦૦૦. “ગંગા લક્ષ્મી સિલ્વર” ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરીનો ચેક આપેલ છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ “શક્તિ ડિઝલ & મહા શક્તિ ટ્રાન્સપોર્ટ બિલ્ડીંગ” માં ૬-યુનિટને સીલ મારેલ. વોર્ડ નં- ૬ પરશુરામ ઇન્ડ. એરીયામાં ૨-યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ. વોર્ડ નં- ૭ “કુબેર ક્લાસિક કોમ્પ્લેક્ષ”માં આવેલ કુલ -૬ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

“સિલ્વર સેન્ડ” હોટેલ ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૭,૦૦,૦૦૦. “લક્ષ્મી નારાયણ કોમ.” ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૭૫,૧૯૯. પેલેસ રોડ પર આવેલ “કુંવરજીભાઇ ટાવર” ૭ મો માળ સીલ મારેલ. પેલેસ રોડ પર આવેલ “કુંવરજીભાઇ ટાવર” ત્રીજા માળે આવેલ ૩ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૧૭,૮૭૯. કનક રોડ પર આવેલ “શ્યામ પ્રભુ કોમ્પ્લેક્ષ” માં ૬-યુનિટ ને બાકી માંગણા સામે સીલ મારેલ. વોર્ડ નં- ૮ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ “ઇમીરીય હાઇટસ” માં આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૦૩,૦૦૦. વોર્ડ નં- ૯ “કિશોરભાઈ કાનજીભાઈ વાઢેર” ના યુનિટની બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી ૬૩,૩૫૫. “વેસ્ટ ગુજરાત એક્સપ્રેસ-વે લી.” ના યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

રૈયા ચોકડી પાસે આવેલ “અંબિકા કોમ્પ્લેક્ષ”માં શોપ નં. ૧૦ ના યુનિટના બાકી માંગણા સામે સીલમ મારેલ અને રીકવરી ૨,૦૦,૦૦૦. યુનિ. રોડ પર આવેલ “પેરેમાઉન્ટ પાર્ક” માં ૩ દુકાનને સીલ મારેલ. વોર્ડ નં- ૧૦ યુનિ. રોડ પર આવેલ “કલાકૃતિ એપાર્ટમેન્ટ” માં શોપ નં. ૧ અને ૨ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧,૨૮,૮૯૪. કાલાવાડ રોડ પર આવેલ “ક્રિષ્ના પાર્ક” માં “કકડ કિરણબેન ચંદ્રેશભાઇ” ના યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧,૫૦,૦૦૦.

“૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ “આકર કોમપ્લેક્ષ” માં આવેલ “નિર્મલાબેન ચંદુભાઇ પટેલ” ના યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ. યુનિ. રોડ પર આવેલ “અશ્વમેઘ એપાર્ટમેન્ટ” માં ૭૦૧ યુનિટના બાકી માંગણા સામે. તીરૂપતીનગર માં આવેલ “મોમાઇ કૃપા” યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ. વોર્ડ નં- ૧૧ મવડી ચોકડી પાસે “બાલમુકુંદ” એપાર્ટમેન્ટમાં “કાળુભાઇ પ્રતાપભાઇ”ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૯૧,૩૦૦.

“સમુજાદ હોસ્ટેલ” શ્રી વલ્લભભાઇ સોજીત્રાના યુનિટના બાકી માંગણા સામે સીલ મારેલ. નહેરુનગરમાં “જીતુભાઇ ભાલાણી” ના યુનિટના બાકી માંગણા સામે નળ-કનેકશન કપાત કરેલ. ઉદયનગરમાં આવેલ “સકસેક ક્લાસીસ” ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૦૨,૦૦૦. ઉદયનગર માં ૧-કોમર્સીયલ યુનિટ સીલ. વોર્ડ નં- ૧૨ “એપેક્ષ ઇન્ડ.”ના યુનિટની બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી ૮૮,૪૦૮. “સનરાઇઝ સ્કુલ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧૨,૦૦,૦૦૦. શક્તિનગર સોસા. માં આવેલ “ તુલસીભાઇ પીપળીયા” મકાનના બાકી માંગણા સામે નળ-કનેકશન કપાત કરેલ.

“અવધ ટાવર” માં ૧-દુકાનના યુનિટને સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧,૦૦,૦૦૦. મવડી ચોકડી પાસે આવેલ “ડિલક્ષ પાન” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૯૨,૦૦૦. વોર્ડ નં- ૧૩ “નુરમોહમદ જમાલભાઇ મુલતાની” ના કુલ-૫ યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૩,૯૬,૪૮૪. “શ્રુતિ એન્ટરપ્રાઇઝ” ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૧,૬૮,૫૦૦. ઉમાંકાંત પંડિત ઉઘોગનગરમાં ૧- યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૬૦,૦૦૦. “સુપર કાસ્ટીંગ” ના યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨,૧૫,૦૦૦. ગોકુલધામ મે. રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮૦,૦૦૦.

વોર્ડ નં-૧૪ કેનાલ રોડ પર આવેલ ૮ કોમર્શીયલ યુનિટને નોટીસ આપેલ અને રીકવરી રૂ. ૧,૮૯,૦૦૦. વોર્ડ નં-૧૫ “શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ” ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૧,૩૯,૦૦૦. “ક્રિષ્ના મશીન ટુલ્સ” ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૧,૪૮,૫૦૦. “સીતારામ ફર્નિચર” ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૬૦,૦૦૦. મીરા ઉધોગ વિસ્તારમાં “ જેરામભાઇ વિરડિયા” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૦૦,૦૦૦. જય સિયારામ ઇન્ડ. એસ્ટેટમાં “ રંજનબેન વિરડિયા” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૭૦,૦૦૦. વોર્ડ નં- ૧૭ પરમેશ્વર ઇન્ડ. કોઠારીયા રોડ પર ૧૦-યુનિટને બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપેલ છે.

“સોમનાથ ઇલેક્ટ્રિક સ્ટોર” ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૫૦,૦૦૦. વોર્ડ નં-૧૮ “પટેલ ટેકનોમેશન” ના યુનિટ સામે બાકી માંગણાના રીકવરી ૪,૫૦,૦૦૦. વિજયનગર શેરી નં.-૧ માં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૦,૦૦૦. સે. ઝોન દ્વારા ૩૩ મિલ્કતોને સીલ મારેલ આપેલ તથા રીક્વરી રૂ.૩૦,૦૦,૦૦૦. વેસ્ટ ઝોન દ્વારા ૩૧ મિલ્કતોને સીલ મારેલ ૨-નળ-કનેકશન કપાત કરેલ તથા રીકવરી રૂ. ૨૮,૯૬,૦૦૦. ઇસ્ટ ઝોન દ્વારા ૨૬ મિલ્કતોને સીલ મારેલ આપેલ તથા રીકવરી રૂ. ૨૭,૦૦,૦૦૦.

આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા ૯૦-મિલ્કતોને સીલ મારેલ તથા ૨-નળ-કનેકશન કપાત કરેલ તથા રીકવરી રૂા.૮૫.૯૬ લાખ રીકવરી કરેલ છે. બાકી માંગણા સામે હરરાજી કરતા થયેલ રીકવરી. વોર્ડ નં.-૦૭ માં આવેલ ભક્તિનગર સ્ટેશન પ્લોટ પર આવેલ “કલ્પના કોટેજ” ના બાકી માંગણા સામે હરરાજીની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬,૨૭,૦૦૦. આ કામગીરી આસી. મેનેજરશ્રી રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરા સાહેબ, સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (4) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (3) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (1, 8, 9, 2, 5, 6) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC

WordPress database error: [Table './lokarpan_db25/wp_govtgau145wfblocks7' is marked as crashed and should be repaired]
SELECT *, CASE WHEN `type` = 3 THEN 0 WHEN `type` = 4 THEN 1 WHEN `type` = 7 THEN 2 WHEN `type` = 6 THEN 3 WHEN `type` = 5 THEN 4 WHEN `type` = 9 THEN 5 WHEN `type` = 8 THEN 6 WHEN `type` = 2 THEN 7 WHEN `type` = 1 THEN 8 ELSE 9999 END AS `typeSort`, CASE WHEN `type` = 3 THEN `parameters` WHEN `type` = 4 THEN `parameters` WHEN `type` = 1 THEN `IP` WHEN `type` = 9 THEN `IP` WHEN `type` = 5 THEN `IP` WHEN `type` = 6 THEN `IP` WHEN `type` = 7 THEN `IP` WHEN `type` = 2 THEN `IP` WHEN `type` = 8 THEN `IP` ELSE 9999 END AS `detailSort` FROM `wp_govtgau145wfblocks7` WHERE `type` IN (7) AND (`expiration` = 0 OR `expiration` > UNIX_TIMESTAMP()) ORDER BY `typeSort` ASC, `id` DESC