કડી સર્વ વિદ્યાલય હાઇસ્કૂલમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ

કડી સર્વ વિદ્યાલય હાઇસ્કૂલમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ
Spread the love

કડી ના સર્વ વિદ્યાલય કેમ્પસમાં આવેલ સર્વ વિદ્યાલય હાઈસ્કૂલમાં શિક્ષક જીતુભાઇ નાયક દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરાયી હતી.જીતુભાઇ નાયક દ્વારા 150 જેટલા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાના પુસ્તકો આપી એક કલાક જેટલું વાંચન કરાવ્યું હતું.શાળાના અન્ય બે શિક્ષક લાલિતભાઈ પટેલ અને સુશીલાબેને પણ વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું રોજિંદા જીવનમાં મહત્વ અંગે જાણકારી આપી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય કનુભાઈ પટેલે શિક્ષકોની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!