લીંબડી મામલતદાર તેમજ PSI સંજય વરૂ દ્વારા વાહનોનું સખત રીતે ચેકિંગ

લીંબડી મામલતદાર તેમજ PSI સંજય વરૂ દ્વારા વાહનોનું સખત રીતે ચેકિંગ
Spread the love
  • લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા તેમજ લીંબડી પોલીસ પી.એસ.આઈ સંજય વરૂ દ્વારા વાહનોનું સખત રીતે ચેકિંગ કરવામાં આવ્યું
  • કોરોના વાયરસને અને 144 કલમે અણસમજુ લોકો સમજણ આપવા લીંબડી મામલતદાર રોડ ઉપર ઉતરી આવ્યા
  • લીંબડી મામલતદાર મહાવિરસિંહે બિનજરૂરી ફરતા લોકોને અટકાવ્યા
  • બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવા આપી સુચના મામલતદાર મહાવિરસિંહ ઝાલાએ
  • તેમજ લીંબડી પોલીસ પી.એસ.આઈ. સંજય વરૂ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કામ સિવાય બહાર નીકળતા લોકો ને ધારા 144 ની નિયમ નો ભંગ કરનાર ને સામે કડક પગલાં લઈ સરભરા કરી
  • તમામ ને ઉઠબેસ કરીને જવા દેવા માં આવ્યા હતા.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

IMG-20200324-WA0030-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!