ઈડર : ખેરોજ પોલીસ એટલે માનવતાની મહેંક

ઈડર : ખેરોજ પોલીસ એટલે માનવતાની મહેંક
Spread the love

સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ તથા ઈડર ડી.વાય.અેસ.પી. શ્રી ડી.અેમ.ચૌહાણ સાહેબની સુચના અને માગૅદશૅન હેઠળ ઉમદા કામગીરી કરવામાં આવી હતી અને પોલીસનો માનવીય અભિગમ ઉજાગર કરતો ચહેરો પ્રજા સમક્ષ ઉપસ્થિત થયો હતો ગુજરાતથી રાજસ્થાન તરફ પગપાળા જતા મજુરો જેમાં બાળકો, મહિલાઓ પણ સામેલ હતી તે તમામનુ મેડિકલ ચેકઅપ કરાવી ચા -પાણી, સુકો નાસ્તો કરાવી તે તમામને તેમના વતન સુધી પહોંચતા કરવા વાહનની વ્યવસ્થા કરાવી પોતાના માદરે વતન પહોચતા કરી માનવતા ભયુૅ કામ કયુૅ હતુ.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200325-WA0248-2.jpg IMG-20200325-WA0246-1.jpg IMG-20200325-WA0241-0.jpg

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!