ગાયત્રી યુવક મંડળ દ્વારા જરૂરીયાતમંદ વ્યક્તિઓ માટે કીટ તૈયાર કરવામાં આવી

ગાયત્રી યુવક મંડળ દ્વારા જરૂરીયાતમંદ વ્યક્તિઓ માટે કીટ તૈયાર કરવામાં આવી
Spread the love

હાલમાં કોરોના વાઇરસ ને કારણે આખો ભારત દેશ લોકડાઉન છે ત્યારે પેટલાદ શહેરમાં વસતા મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા પરિવારોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે પડતી તકલીફને જોઈને પેટલાદ શહેરના સાઈનાથ રોડની સોસાયટીનું ગાયત્રી યુવક મંડળ આગળ આવ્યું છે. ગાયત્રી યુવક મંડળ દ્વારા આણંદ જિલ્લા કલેકટરશ્રી તથા પેટલાદ પ્રાંત અધિકારીશ્રીની સૂચના અનુસાર જરૂરુયાતમંદ વ્યક્તિઓ માટે કીટ નંગ ૧૦૦ તૈયાર કરવામાં આવી.

વિપુલ સોલંકી (પેટલાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!