અમરેલી : લોકડાઉનના ભંગ કરતા ઇસમો વિરૂદ્ધ ડ્રોન કેમેરાની મદદથી કાયદેસરની કાર્યવાહી

અમરેલી : લોકડાઉનના ભંગ કરતા ઇસમો વિરૂદ્ધ ડ્રોન કેમેરાની મદદથી કાયદેસરની કાર્યવાહી
Spread the love
  • આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમેરાની મદદથી લોકડાઉનના ભંગ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે જે બાબતે તકેદારીના ભાગરૂપે અમરેલી જીલ્લા કલેક્ટર સાહેબશ્રીએ અલગ અલગ જાહેરનામાઓ બહાર પાડેલ હોય જે જાહેરનામાઓની ચુસ્તપણે અમલવારી કરાવવા માટે જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ ડ્રોન કેમેરાની મદદથી વોચ રાખવા અમરેલી જીલ્લા પોલીસને સખત સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી શહેર વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી વોચ રાખી બીન જરૂરી મેળાવડા કરતા તેમજ બીન જરૂરી ઘરની બહાર નીકળતા ઇસમો વિરૂદ્ધ અમરેલી સીટી પો.સ્ટે.માં કુલ ૦૩ ગુન્હાઓ દાખલ કરી કુલ ૧૩ ઇસમો વિરૂદ્ધ જાહેરનામાં ભંગ તેમજ એપેડેમીક એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ ઇસમ
(૧) અંજુમ સલીમભાઇ તેલી (૨) શબ્બીરભાઇ યુનુસભાઇ કુરેશી (૩) મિતેશભાઇ જગદીશભાઇ ચાવડા (૪) પીયુષભાઇ હિમતભાઇ ચાવડા (૫) વિશાલભાઇ અજીતભાઇ દાહિમા (૬) રીયાઝભાઇ હુસૈનભાઇ કાલવા (૭) આશિષભાઇ હષૅદભાઇ ગળથીયા (૮) બીપીનભાઇ પોપટભાઇ મકવાણા (૯) અમિતભાઇ મોહનભાઇ વસાવડા (૧૦) જીજ્ઞેશભાઇ મધુભાઇ વસાવડા (૧૧) હસમુખભાઇ અરવિદભાઇ સોલકી (૧૨) માધાભાઇ પોપટભાઇ ધોધારી (૧૩) નીતીનભાઇ પ્રવિણભાઇ લાલૈયા રહે. તમામ અમરેલી

રિપોટ : ભાવેશ વાઘેલા (અમરેલી)

IMG-20200329-WA0027.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!