અંબાજી પોલીસ પોતાની ઓનડ્યુટી ફરજની સાથે-સાથે ગરીબવર્ગની સેવા પણ કરી રહી છે

અંબાજી પોલીસ પોતાની ઓનડ્યુટી ફરજની સાથે-સાથે ગરીબવર્ગની સેવા પણ કરી રહી છે
Spread the love
  • કપરા સંજોગોમાં જે પોલીસ પોતાના પોઈન્ટ ઉપર ફરજ બજાવી રહી છે જે સફાઈ કામદારો પોતાના વિસ્તારમાં સફાઈ કરી રહ્યા છે અને સાથે કેટલાક ગરીબો કે હાલ રોજીરોટી થી વંચીત છે તેવાઓની સેવા કરી, એક સાચી સેવા

અંબાજી : ગુજરાતમાં lockdown ની પરિસ્થિતિ ને દસ દિવસ પૂર્ણ થયા છે ત્યારે  પોલીસ, મીડીયા અને સફાઈ કામદારો ખડે પગે લોકોની સેવા કરી રહ્યા છે અને સાથે કોરોના યોદ્ધા તરીકે સાબિત થયા  છે . એટલું જ નહીં સેટેલાઈટ ન્યુઝ ચેનલના રીપોર્ટરોને રાજ્યના લીડર અખબારોના મીડિયાકર્મીઓ ન્યુઝનુ રિપોર્ટિંગ તો કરી જ રહ્યા છે  ને તમામ ગતિવિધિ દર્સકોને પહોંચાડી રહ્યા છે ને હાલના કપરા સંજોગોમાં જે પોલીસ પોતાના પોઈન્ટ ઉપર ફરજ બજાવી રહી છે જે સફાઈ કામદારો પોતાના વિસ્તારમાં સફાઈ કરી રહ્યા છે અને સાથે કેટલાક ગરીબો કે હાલ રોજીરોટીથી વંચીત છે તેવાઓની સેવા કરી એક સાચા અર્થમાં યોદ્ધા તરીકે ઉભરી આવ્યા છે.

દસ દિવસથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી આ તમામ ને ભોજન સવાર સાંજ બન્ને સમય પહોચાડવાની સેવાકામગીરી કરી રહ્યા છે પોલીસ જવાનો હોય સફાઈ કર્મચારી હોય કે પછી રાહદારી ચાલના શ્રમિક ગરીબોને એમના સ્થળ સુધી જમવાનું પહોંચાડી રહ્યા છે વિવિધ પ્રકારની સામગ્રી આ લોકોને જમણવારમાં પીરસાઈ રહી છે જ્યાં આજે પીરસાયેલી બાફલા બાટી અને દાળ આકર્ષણ નુ કેન્દ્ર બની હતી હાલ તબ્બકે 14 એપ્રિલ lockdown પૂર્ણ થશે ત્યાં સુધી આ સેવા કાર્યરત રહેશે અને જો લોકડાઉન ની સમયમર્યાદા વધશે તો મીડિયાકર્મીઓ જે સેવા આપી રહ્યા છે તે પોતાની સેવામાં પણ વધારે ચોક્કસ કરશે આ કાર્ય ૧૦ કરતા વધુ સ્યંમસેવકો પણ જોડાયા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!