અરવલ્લી જિલ્લા ની વાત્રક હોસ્પિટલમાં આઇસોલેન્ટ વોર્ડ તૈયાર કરાયો

અરવલ્લી જિલ્લા ની વાત્રક હોસ્પિટલમાં આઇસોલેન્ટ વોર્ડ તૈયાર કરાયો

અરવલ્લી : અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકામાં વાત્રક હોસ્પિટલમાં આઇસોલેન્ટ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે આજે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અનિલ ધામેલીયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ તબીબો અને વહીવટી તંત્ર એ મુલાકાત લીધી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!