ખેડબ્રહ્મામા લોકડાઉનમા દારુની ફેરી ચાલુ …..

ખેડબ્રહ્મામા લોકડાઉનમા દારુની ફેરી ચાલુ …..
Spread the love
  • અકસ્માત થતા પોલીસ ને જાણ થઈ કે 18 લીટર દારુ આવતો હતો…..? 
  • બાઈક મા દેશી દારુ ભરેલો હતો 18 લિટર  દારુ ઝડપી પોલીસે કેસ દાખલ કર્યો હતો
  • આ દારુ ની હેરાફેરી ખેડબ્રહ્મા મા હજુ ચાલુ છે તેવુ સાબીત થાય છે
  • હવે ખેડબ્રહ્મા પોલીશ ની કામગીરી પર શંકા કુશંકા ઓ પેદા કરે છે

ખેડબ્રહ્મા /અરવલ્લી

ખેડબ્રહ્મા મા લોક ડાઉન દરમ્યાન ખેડબ્રહ્મા મા ઠેર ઠેર દેસી દારુ ના અડ્ડા અડ્ડા ચાલતા હોવાની બુમો હતી ત્યારે ખેડબ્રહ્મા ની અમુક એરિયા મા તો દારુડીયા ખુલે આમ બોલતા ડોલતા ખેડબ્રહ્મા પોલીસ સે પકડ્યા હતા ત્યારે જો લોક ડાઉન જાહેર કર્યુ છે તો ખેડબ્રહ્મા મા દેશી દારુ નુ ધુમ વેચાણ ચાલતુ હોય તેમ લાગે છે.

ગઈ કાલે શુક્રવાર વાર ના રોજ  લક્ષ્મીપુરા થી ખેડબ્રહ્મા તરફ ના રોડ પર બાઈક પર બે સવાર પુર ઝડપે આવતી હતી અને સામે વેગેનાર ખેડબ્રહ્મા થી દેરોલ તરફ જતી હતી ત્યારે લક્ષ્મીપુરા ચોકડી સદગુરુ હોટલ ની પાસે બાઈક અને કાર વચ્ચે ગમખાર અકસ્માત થયો હતો અને બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો પણ જોવાનું એ છે કે રોડ પર દારુ જ દારુ જોવા મલ્યો હતો.

નિકુંજ રાવલ (ખેડબ્રહ્મા)

Admin

Admin

9909969099
Right Click Disabled!