મુખ્યમંત્રી રૂપાણીએ કડી પાલિકાના સફાઇ કામદાર જોડે ટેલી.કોન્ફરન્સ થી માહિતી મેળવી

મુખ્યમંત્રી રૂપાણીએ કડી પાલિકાના સફાઇ કામદાર જોડે ટેલી.કોન્ફરન્સ થી માહિતી મેળવી
Spread the love

કોરોનાના કહેર વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી પોતાના નિવાસ સ્થાન ઉપર કોરોના વોર રૂમ બનાવી સમગ્ર રાજ્યમાં આવી પડેલ વૈશ્વિક મહામારીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ટેલી કોંફરન્સથી વાત કરી સલાહ સુચન તેમજ તેમના કાર્ય માટે અભિનંદન આપે છે ત્યારે મંગળવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વ્રારા નગરપાલિકાના સફાઈ કર્મચારી શ્રી ગીરીશભાઈ રાજુભાઇ વાઘેલા સાથે ટેલિફોનિક વાત કરી સફાઈની કામગીરી તથા સફાઈ કર્મચારીઓની આરોગ્ય અંગેની ખબર અંતર પૂછી હતી તેમજ નગરપાલિકા દ્વ્રારા સેફટીના સાધનો આપવામાં આવેલ છે કે કેમ તે અંગે સમાચાર મેળવ્યા હતા. તેમજ હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહેલ છે તેમાં સફાઈની સારી કામગીરી કરવા બદલ સર્વે સફાઈ કર્મચારીને અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20200407-WA0032.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!